Wednesday, April 24, 2024
HomeNewsMorbiમોરબીના લાલપર નજીક સુતેલા શ્રમિક પર ટ્રક ફરી વળતા શ્રમિકનું મોત નીપજયું

મોરબીના લાલપર નજીક સુતેલા શ્રમિક પર ટ્રક ફરી વળતા શ્રમિકનું મોત નીપજયું

મોરબીના લાલપર નજીક ટ્રક રીવર્સ લેતી વેળાએ ટ્રક ચાલકે સુતેલા યુવાન પર ટ્રક ફેરવી દેતા યુવાનનું મોત થયું છે. મૂળ યુપીના રહેવાસી હાલ એલાઈસ્ન સિરામિક લાલપરની સીમમાં રહેતા રામેન્દ્ર ઉર્ફે રાવેન્દ્રકુમાર શ્રીરામપાલ પાસવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ટ્રેઇલર આરજે ૦૭ જીડી ૨૬૫૦ ના ચાલકે ટ્રક ટ્રેઇલર રીવર્સમાં લેતી વેળાએ પાછળ સુતેલ ફરિયાદીના દીકરા દિલીપને અડફેટે લીધો હતો અને ટ્રકનું પાછળના ટાયરમાં આવી જતા ગંભીર ઈજાથી યુવાનનું મોત થયું છે.જેની મોરબી તાલુકા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!