Monday, November 25, 2024
HomeGujaratમોરબી સબ જેલમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ માટે વ્યાખ્યાન અને માર્ગદર્શન કાર્યક્રમ...

મોરબી સબ જેલમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ માટે વ્યાખ્યાન અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

મોરબી સબ જેલ ખાતે જેલમાં સજા ભોગવતા કેદીઓના માનસિક સ્વાસ્થય અંગે માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતી આ તકે સાયકોલોજીસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત મોરબી જનરલ સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના ડૉ.દિવ્યાબેન ગોહીલ કિલનિક સાયકોલોજીસ્ટ તથા હિતેશભાઇ પોપટાણીઓ તેમજ મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર સાથે જેલ સ્ટાફ દ્રારા જેલમાં રહેલા બંદિવાનોને માનસિક સ્વાસ્થ્ય અંગે જનજાગૃતિ માટે વ્યાખ્યાન અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી સબ જેલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બંદીવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!