Wednesday, January 1, 2025
HomeGujaratમોરબીના ઉચી માંડલ ગામની શાળામાં વિદ્યાર્થીઓને ચંદ્રયાન-૩ના લોન્ચિંગનું લાઈવ પ્રસારણ દેખાડવામાં આવ્યું

મોરબીના ઉચી માંડલ ગામની શાળામાં વિદ્યાર્થીઓને ચંદ્રયાન-૩ના લોન્ચિંગનું લાઈવ પ્રસારણ દેખાડવામાં આવ્યું

ચંદ્રયાન-3 એ આજે બપોરે 2.35 કલાકે ચંદ્ર તરફ ઉડાન ભરી છે. તેને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે. 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ મિશન લગભગ 50 દિવસની મુસાફરી બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. ત્યારે ચંદ્રયાન-3ના લોન્ચિંગનો સમગ્ર કાર્યક્રમ લાઈવ ઉચી માંડલની એક શાળામાં બતાવવામાં આવ્યો હતો. સરપંચ રવિરાજસિંહ પરમાર અને આચાર્યની હાજરીમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ચંદ્રયાનનુ લોન્ચિંગનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!