Thursday, December 26, 2024
HomeNewsMorbiમોરબીના જેતપર રોડ પર યુવક સાથે એક શખ્સ ભટકાયો અને ઝપાઝપી કરી...

મોરબીના જેતપર રોડ પર યુવક સાથે એક શખ્સ ભટકાયો અને ઝપાઝપી કરી બે શખ્સો એ લુટ ચલાવી ફરાર

મોરબીના રંગપર ગામની સીમમાં કુદરતી હાજતેથી પરતા ફરતા યુવાનને બે અજાણ્યા ઇસમોએ રોકીને તેની સાથે ઝપાઝપી કરી મોબાઈલ અને રોકડ રકમની લુંટ ચલાવી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે

- Advertisement -
- Advertisement -

મોરબીના પાવડીયારી કેનાલ નજીક આવેલ બ્લેકબેરી સિરામિકમાં રહીને મજુરી કામ કરતો જોગનાભાઈ ગોનોભાઈ પુરતી ગત અ.૧૯-૦૮-૨૦૨૦ ના રોજ કુદરતી હાજતે જઈ કારખાને પરત જતા હોય દરમિયાન એક અજાણ્યા ઇસમે ફરિયાદી જોગનાભાઈ સાથે ભટકાઈ પોતાનો મોબાઈલ નીચે પાડી દઈ જે બાબતે ફરિયાદી જોગનાભાઈ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી દરમિયાન બીજો અજાણ્યો ઇસમ આવી બંનેએ મળી ફરિયાદી જોગનાભાઈના હાથમાં રહેલ સફેદ કલરનો એમઆઈ કંપનીનો મોબાઈલ કીમત રૂ.૮૫૦૦ તથા ખિસ્સામાં રહેલ રોકડ રૂ.૧૦૦ ની લુટ કરી મોટર સાઈકલ લઇ નાશી ગયા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!