Saturday, December 28, 2024
HomeGujaratમોરબીમાં ગાંધીચોક નજીકથી ચકલા-પોપટનો જુગાર રમાડતા એક ઇસમની ધરપકડ

મોરબીમાં ગાંધીચોક નજીકથી ચકલા-પોપટનો જુગાર રમાડતા એક ઇસમની ધરપકડ

મોરબીના ગાંધી ચોક નજીક નગર પાલિકાની નવી બનતી બિલ્ડીંગ પાસે ચકલા-પોપટના ચિત્ર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા આરોપી આદમભાઈ ઇબ્રાહિમભાઈ ખુરેશી ઉવ.૪૪ રહે.કાલિકા પ્લોટ શેરી નં.૨ વાળાને રોકડા રૂ.૨૨૦/-સાથે પકડી લેવામાં આવ્યો છે, એ ડિવિઝન પોલીસે આરોપી પાસેથી ચકલા-પોપટના જુગાર રમવાના સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!