Friday, May 17, 2024
HomeGujaratમોરબીમાંથી 2 બોટલ દારૂ સાથે નીકળેલ શખ્સ ઝડપાયો

મોરબીમાંથી 2 બોટલ દારૂ સાથે નીકળેલ શખ્સ ઝડપાયો

મોરબીના જુના ઘુટું રોડ ત્રાજપર ખારીમાં જવાના રસ્તે સજુભા ઉર્ફે મજબુતસીહ દીલુભા રાઠોડ (ઉ.વ.૪૫) ધંધો મજુરી રહે.મયુર સોસાયટી રવિપાર્ક સામાકાંઠે મોરબીવાળો શખ્સ દારૂ મેક્ડોવેલ્સ નંબર-૧ સુપિરીયર ઓરીજન્લ વ્હિસ્કીની 750ની કિંમતની 2 બોટલ દારૂ સાથે નીકળતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો.પોલીસે દારૂ સાથે નીકળેલા શખ્સને ઝડપી લઈ પ્રોહીબીશનનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!