Friday, September 19, 2025
HomeGujaratમોરબીના રફાળેશ્વર ગામે ઈંગ્લીશ દારૂની ૬ બોટલ સાથે એક ઇસમની અટકાયત

મોરબીના રફાળેશ્વર ગામે ઈંગ્લીશ દારૂની ૬ બોટલ સાથે એક ઇસમની અટકાયત

મોરબી તાલુકા પોલીસ દ્વારા રફાળેશ્વર ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિર નજીક સર્વિસ રોડ ઉપરથી આરોપી હાર્દીકભાઇ રમેશભાઇ ગુગડીયા ઉવ-૨૦ રહે. રફાળેશ્વર ખોડીયારમાતાના મંદીર પાછળ વાળા પાસેથી ઈંગ્લીશ દારૂ ૮પીએમ વ્હિસ્કીની ૬ બોટલ જેની કિંમત રૂપિયા ૬,૬૦૦/-મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે. આ સાથે તાલુકા પોલીસે પકડાયેલ આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!