મોરબી તાલુકાના લાલપર ગામ નજીમ આદિત્ય હોટલ પાછળથી આરોપી ઉમેશભાઈ દિનેશભાઇ સનુરા ઉવ.૨૩ રહે.ત્રાજપર ઓરીએન્ટલ બેંક વાળી શેરી વાળાને ઈંગ્લીશ દારૂની ગ્રીન લેબલ વ્હિસ્કીની બે બોટલ કિ.રૂ.૧,૨૮૨/- સાથે સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.