મોરબી તાલુકા પોલીસ ટીમે પીપળી ગામે શિવપાર્ક સોસોયટીના રહેણાંક મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની ૧૩ બોટલ કિ.રૂ.૧૦,૧૯૮/- સાથે આરોપી દર્શન ઉર્ફે લાલો કનુભાઇ વરાળીયા ઉવ.૩૧ રહે હાલ શિવપાર્ક -૨ પીપળી રોડ, મુળ રહે હળદર તા.જી.બોટાદ વાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે