Tuesday, April 1, 2025
HomeGujaratમોરબીની માળીયા ફાટક નજીક મોપેડમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક પકડાયો.

મોરબીની માળીયા ફાટક નજીક મોપેડમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક પકડાયો.

મોરબી: સામાકાંઠા વિસ્તારમાં માળીયા ફાટક નજીક ઇન્દિરાનગર જવાના રસ્તા ઉપર મોપેડ રજી.નં. જીજે-૩૬-એએ-૬૨૨૩માં આગળના ભાગે પ્લાસ્ટિકના બાચકામાં ૫૦ લીટર દેશી દારૂ કિ.રૂ. ૧૦ હજાર સાથે નીકળેલ આરોપી હુશેનભાઈ નુરમામદભાઈ લધાણી ઉવ.૨૧ હાલ રહે.સો ઓરડી માળીયા વનાળીયા સોનલબેન ઉર્ફે સોનકીના મકાનમાં મોરબી-૦૨ મુળરહે. સુરજબારી ગામ તા.ભચાઉ જી. ભુજ કચ્છવાળાની મોરબી બી ડિવિઝન પોલીસે અટક કરી હતી, આ સાથે પોલીસે એકટીવા તથા દેશી દારૂ સહિત કુલ રૂ.૩૨,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. જ્યારે પકડાયેલ આરોપી સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!