મોરબી શહેરના મકરાણીવાસ સબજેલ પાછળ રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલ એક શખ્સને રોકી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા અંગઝડતી લેતા, પેન્ટના નેફામાંથી બડવાઇઝર મગનુમ બિયરનું એક ટીન કિ.રૂ.૨૫૦/-મળી આવતા તુરંત આરોપી રાજુભાઇ ખીમજીભાઈ પરમાર ઉવ.૨૯ રહે રેલ્વે સ્ટેશન પાછળ મોરબી વાળાની અટક કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.