મોરબી શહેરના દલવાડી સર્કલથી આગળ પચ્ચીસ વારીયા પાસે નાની કેનાલ રોડ ઉપરથી આરોપી શ્રીપાલસિંહ દિલાવરસિંહ ઝાલા ઉવ.૩૮ રહે.શકત શનાળા વાળો વિદેશી દારૂ રોયલ સ્ટગ વ્હિસ્કીની અડધી બોટલ કિ.રૂ.૩૦૦/-સાથે સીટી એ ડિવિઝન પોલીસ ટીમને હાથે ઝડપાયી ગયો હતો, આ સાથે પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.