Wednesday, June 11, 2025
HomeGujaratમોરબીના અયોધ્યાપુરી રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે શખ્સ પકડાયો.

મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે શખ્સ પકડાયો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ શહેરના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જીત ઇલેકટ્રીક પાસે રોડ ઉપરથી આરોપી સાહિલ ફિરોઝભાઈ પીલુડીયા ઉવ.૩૦ રહે.વાવડી રોડ ક્રિષ્ના પાર્ક વાળાને ઈંગ્લીશ દારૂ ટીચર્સ હાઇલેન્ડ સ્કોચ વ્હિસ્કીની ૨ બોટલ કિ.રૂ.૬૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!