Friday, December 27, 2024
HomeGujaratમોરબીના ચંદ્રેશનગર નજીકથી દારૂના બે ચપલા સાથે એક શખ્સ પકડાયો

મોરબીના ચંદ્રેશનગર નજીકથી દારૂના બે ચપલા સાથે એક શખ્સ પકડાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના શનાળા રોડ ખાતે આવેલ ચંદ્રેશનગર ગરબી ચોક પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સને ચેક કરતા પેન્ટના નેફામાંથી વિદેશી દારૂની બ્લેન્ડર સ્પ્રાઈડ બ્રાન્ડ વ્હિસ્કીની ૨ નંગ નાની બોટલ કિ.રૂ.૨૦૦/-ઝડપાઇ હતી. આ સાથે જ આરોપી ભાવેશભાઈ લાલજીભાઈ કોરીંગા ઉવ.૩૦ રહે. શનાળા રોડ ચંદ્રેશનગર ગરબી ચોકની સ્થળ ઉપરથી અટક કરી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!