Wednesday, January 15, 2025
HomeGujaratવાંકાનેરના મીલપ્લોટ ચોક ખાતેથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક શખ્સની અટકાયત

વાંકાનેરના મીલપ્લોટ ચોક ખાતેથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક શખ્સની અટકાયત

મળતી માહિત મુજબ વાંકાનેરના મીલ પ્લોટ ચોક રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી વેચાણ કરવાના ઇરાદે ગેરકાયદેસર પાસ-પરમીટ કે આધાર વગર ઈંગ્લીશ દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની શીલબંધ બોટલો નંગ-૦૬ કી.રૂ.૨૨૫૦/- ના મુદ્દામાલ સાથે પોલીસે આરોપી અશોકભાઇ હેમુભાઇ ચૌહાણ ઉવ.૪૬ રહે.વાંકાનેર મીલ પ્લોટ અમરપરા શેરી નં.૦૧ને ઝડપી લઇ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!