Tuesday, January 7, 2025
HomeGujaratમોરબીનો પરીણીત યુવક ફરવા જવાનું કહી થઇ ગયો ગુમ: પત્નીએ પોલીસ મથકે...

મોરબીનો પરીણીત યુવક ફરવા જવાનું કહી થઇ ગયો ગુમ: પત્નીએ પોલીસ મથકે જાણ કરી

મોરબી તાલુકાના શકત શનાળા ખાતે રહેતો યુવક ઘરેથી ફરવા જવાનું કહી ગત તા.૧૫/૧૦/૨૦૨૩ ના રોજ જતાં રહેતા તેનું તા.૨૨/૧૦/૨૦૨૩ બાદ કોઈ સંપર્ક નહિ થતાં તેમના પત્ની દ્વારા ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના શકતશનાળા ખાતે રહેતા રવીરાજસિંહ ગજેન્દ્વસિંહ ઝાલા ૧૫/૧૦/૨૦૨૩ ના રોજ પોતાના ઘરેથી ફરવા જવાનુ કહી ગયેલ હોય બાદ તા.૨૨/૧૦/૨૦૨૩ના બાદ કોઇ સંપર્ક થયેલ ન હોય અને ઘરે પાછા આવેલ ન હોય અને ગુમ થનાર શરીરે મજબુત બાંધો વાને ઉજળા, ઉચાઇ સાડા પાચ ફુટની છે. તેમજ મોઢુ ગોળ તથા દાઢી મુછ રાખે છે. જેને લઇને તેમના પત્ની દક્ષાબા રવીરાજસિંહ ઝાલાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!