Wednesday, May 15, 2024
HomeGujaratટંકારા નજીક બાઈક સ્લીપ થતા આધેડનું મોત

ટંકારા નજીક બાઈક સ્લીપ થતા આધેડનું મોત

બનાવની મળતી માહિતી મુજબ ટંકારાના જબલપુરના રહેવાસી મયુરભાઈ કાનજીભાઈ ફેફર પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ટંકારાના કલ્યાણપરના રહેવાસી વેલજીભાઈ હંસરાજભાઈ સવસાણી મોટરસાયકલ જીજે-૩૬-એન-૧૦૫૮ વાળું લઈને ટંકારા તાલુકા પંચાયત પાસેથી જતા હોય ત્યારે એક માણસ આડો ઉતરતા તેને બચાવવા મોટરસાયકલ ચાલક વેલજીભાઈએ એકદમ બ્રેક મારી હતી જોકે બાઈકની સ્પીડ હોવાથી બાઈક સ્લીપ થયું હતું જે અકસ્માતમાં મોટરસાયકલ ચાલક વેલજીભાઈને ઈજા પોંચી હતી જયારે ફરિયાદી મયુરના અદા ગોરધનભાઈ પટેલને ગંભીર ઈજા થતા મોત થયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!