Tuesday, April 16, 2024
HomeNewsMorbiમોરબી તાલુકાનાં ટીંબડી પાટિયા નજીક પાણીમાં ડૂબી જતા આધેડનું મૃત્યુ નીપજ્યું

મોરબી તાલુકાનાં ટીંબડી પાટિયા નજીક પાણીમાં ડૂબી જતા આધેડનું મૃત્યુ નીપજ્યું

મોરબી : મોરબીના ટીંબડી પાટિયા નજીક પાણીમાં ડૂબી જતા આધેડનું મૃત્યુ નીપજ્યું હોય જે બાબતે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.ભાવનગરના કાડીયા બીડમાં રહેતા હિતેશગીરી ચંદુગીરી ગોસ્વામી (ઉ.૪૨) વાળો પાણીમાં ડૂબી જતા મરણ જતા મૃતદેહને પી એમ માટે હોસ્પિટલ ખસેડી મોરબી તાલુકા પોલીસે   કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!