Tuesday, November 19, 2024
HomeGujaratવાંકાનેરમાં આધેડ મહિલા બેભાન થતા હોસ્પિટલ ખસેડાઈ:ડોક્ટરે મૃત જાહેર કરી

વાંકાનેરમાં આધેડ મહિલા બેભાન થતા હોસ્પિટલ ખસેડાઈ:ડોક્ટરે મૃત જાહેર કરી

વાંકાનેરના વસુંધરા ખાતે રહેતા ૪૦ વર્ષીય મહિલા તા. ૨૮/૧૨/૨૦૨૩ પોતાના ઘરે અચાનક બેભાન થઇ જતા બેભાન હાલતમા કુવાડવા સી.એસ.સી.સેન્ટરમા લાવતા ફરજ પરના ડૉકટર તપાસી મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. જેને લઇને કુવાડવા પોલીસે વાંકાનેર તાલુકા પોલીસને કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરના વસુંધરા ખાતે રહેતા ૪૦ વર્ષીય નિરૂબેન રેવાભાઇ લાંબરીયા ૨૮/૧૨/૨૦૨૩ના રોજ બપોરના સમયે પોતાના ઘરે અચાનક બેભાન થઇ જતા બેભાન હાલતમા કુવાડવા સી.એસ.સી.સેન્ટરમા લાવતા ફરજ પરના ડો.વિશાલ દેગામાએ તપાસી મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. જે બાદ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!