Wednesday, January 15, 2025
HomeGujaratટંકારામાં ઝેરી જનાવર કરડી જતા સગીરાનું મોત

ટંકારામાં ઝેરી જનાવર કરડી જતા સગીરાનું મોત

મોરબી : ટંકારામાં ઝેરી જનાવર કરડી જતા સગીરાનું મોત નિપજેલ હતું. આ બનાવની ટંકારા પો.સ્ટે.માંથી જાણવા મળેલ વિગત મુજબ રોશનાબેન નટુભાઇ ચૌહાણ (ઉ.વ.૧૫ રહે. નેશડા(સુ) તા.ટંકારા જિ.મોરબી)વાળીને પ્રભુભાઇ શિવાભાઇ જિવાણીની વાડી એ નેશડા(સુ) ગામેં કોઇ જેરી જનાવર કરડી જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!