Saturday, January 11, 2025
HomeGujaratહળવદ તાલુકાના કેદારીયા ગામેથી થઈ મોટર સાયકલની ચોરી

હળવદ તાલુકાના કેદારીયા ગામેથી થઈ મોટર સાયકલની ચોરી

હળવદના ખેડૂતનું કેદારીયા ગામમા રામાપીરના મંદિર પાસે જાહેર જગ્યાએથી હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કોઇ અજાણ્યો ચોર ચોરી કરી જતો રહેતા તેના વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના જુના વેગડવાવ ખાતે રહેતા અને ખેતી કામ કરતા મુનાભાઈ કરસનભાઇ ધામેચાનું કેદારીયા ગામમા રામાપીરના મંદિર પાસે જાહેર જગ્યાએથી GJ-૩૭-AA-૫૬૨૪ નંબરનું હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ બ્લેક કલરનુ વાદલી-ગુલાબી પટ્ટાવાળુ સને-૨૦૨૦ સાલમાં મોટરસાઇકલ ખરીદી કરેલ જેના એન્જીન નં-HA11EYL5L05896 તથા ચેસીસ નં. MBLHAW123L5L02750 જેની કી. રૂ.૧૫,૦૦૦/- ગણી શકાય તે મોટર સાયકલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જતા તેના વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!