Saturday, January 11, 2025
HomeGujaratમોરબીનાં નહેરૂ ગેટ પાસેથી થઇ મોટરસાઈકલની ચોરી

મોરબીનાં નહેરૂ ગેટ પાસેથી થઇ મોટરસાઈકલની ચોરી

મોરબીમાં દ્વિચક્રી વાહનો ચોરાવવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબીનાં નહેરૂ ગેટ પાસે નાસ્તાગલી ક્રિષ્ના મોબાઈલ પાસે શેરીમાંથી અજાણ્યા ચોર હીરો મોટરકોપ એલ.ટી.ડી. કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલ ચોરી લઈ જતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં વર્ધમાન સોસાયટી ૩ સેવાસદન પાછળ રહેતા શ્યામભાઈ બીપીનભાઈ રાંચ્છ નામના યુવકે ગત તા-૦૧/૧૦/૨૦૨૩ ના રોજ પોતાનું જીજે.૩૬.પી.૦૦૮૮ નંબરનું સને ૨૦૧૯ ના મોડલનું કાળા કલરનું મોટરસાઇકલ નહેરૂ ગેટ પાસે નાસ્તાગલી ક્રિષ્ના મોબાઈલ પાસે શેરીમાં પાર્ક કરેલ હોય જે કોઈ અજાણ્યા ચોર ઈસમ પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!