મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ૨૦૧ મી જયંતી નિમિતે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા આજે તા. ૨૨/૦૪/૨૦૨૫ ને મંગળવારના રોજ છત્રપતિ શિવાજી મહારાજના જીવન આધારિત રાષ્ટ્રકથાનું આયોજન કરવામાં આવ્યું છે.
માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા ભારત માતા ક્રાંતિ મંદિર મહર્ષિ દયાનંદ સરસ્વતીના 201મી જન્મ જયંતી નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજના જીવન આધારિત રાષ્ટ્રકથા નું આયોજન આજે તા.૨૨/૦૪/૨૦૨૫ ને મંગળવારને ચૈત્રવદ નવમની રાત્રે ૦૮:૩૦ વાગે હળવદની સરા ચોકડી શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યું છે.