Friday, September 20, 2024
HomeGujaratમોરબીના બરવાળા નજીક કોલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં નેપાળી યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત...

મોરબીના બરવાળા નજીક કોલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં નેપાળી યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના બરવાળા ગામ નજીક આવેલ ક્રિષ્ના કોલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ નેપાળ દેશના વતની બિલ બહાદૂર ખત્રી ઉવ.૨૬ એ ગત તા. ૧૮/૦૮ના રોજ ૧૧.૨૦વાગ્યા પહેલા કોઈપણ સમયે કારખાનાના લેબર ક્વાર્ટરમાં આવેલ બાથરૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃત્યુના બનાવ અંગે હિતેશભાઈ દેવરાજભાઈ ખાંભલા ઉવ.૩૨ રહે.રાજપર ગામવાળાએ આપેલ માહિતી અનુસંધાને મોરબી તાલુકા પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!