ઈન્ડિયન હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા ઈન્ડિયન હ્યુમન રાઇટ્સ એસોસિયેશન મોરબી જીલ્લાનાં પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ વી. કચોટની નિમણુંક કરી છે. હવે 2023 થી 2025 સુધી ઈન્ડિયન હ્યુમન રાઇટ્સ એસોસિયેશન મોરબી જીલ્લાનાં પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ વી. કચોટ ચાર્જ સંભળાશે.
ત્યારે મહેન્દ્રભાઈ વી. કચોટની ઈન્ડિયન હ્યુમન રાઇટ્સ એસોસિયેશન મોરબી જીલ્લાનાં પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા સામાજિક તથા આગેવાનો તેમજ તેમના પરિવાર અને મિત્ર વર્તુળ દ્વારા તેમના પર શુભકામનાઓનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે.