Tuesday, November 26, 2024
HomeGujaratશ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ

શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ

શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા શ્રી પરશુરામ કપ 2024 નું નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ બ્રહ્મ સમાજની 16 ટીમો ભાગ લેશે જેમાં વિનરને 15000 અને રનર્સ અપને 7500 નું ઇનામ આપવામાં આવશે. જેને લઇને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા શ્રી પરશુરામ કપ 2024 નું નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 16 ટીમો ભાગ લઈ શકશે જેના માટે રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેની રજીસ્ટ્રેશન ફ્રી 6500 રાખવામાં આવી છે જેની છેલ્લી તા. 5/6/24 છે. ટુર્નામેન્ટ 7/6/24 થી 9/6/24 સુધી મોરબીના નવા નાગડાવાસ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાડવામાં આવશે જેમાં ચેમ્પિયન ટીમને 15,000 અને રનર્સઅપ ટીમને 7500 નું ઈનામ આપવામાં આવશે. જેના આયોજક તરીકે પ્રમૂખ જયદીપભાઈ મહેતા મોબાઇલ નં. 97277 16176 મહામંત્રી ઋષિ મહેતા મોબાઈલ નંબર 74050 00999 ધ્વનિતભાઈ દવે મોબાઈલ નંબર 99 2 56 88 1 88 હાર્દિકભાઈ ભટ્ટ મોબાઈલ નંબર 96 388 19555 અને વધુ માહિતી માટે દિવ્યેશ મહેતા 75758 80555 પરિમલ દવે મોબાઇલ નં 81540 00033 અને જયદેવ જોષી મોબાઇલ નં. 63555 45644 પર સંપર્ક કરવા જણાવાયું છે. જે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં દરેક મેચ 10 ઓવરનો રહેશે, દરેક ટીમોએ મેચ પહેલા 30 મિનિટ પહેલા હાજર રહેવાનું થશે, એક ઓવર મેક્સિમમ બે ઓવર નાખી શકશે, ત્રણ અવરનો પાવર પ્લે રહેશે, જો મેચ ટ્રાઈ થાય તો સુપર ઓવર રમાડવામાં આવશે, LBW સિવાયના તમામ નિયમો ICC ના લાગું રહેશે, થ્રો બોલિંગ નહિ ચાલે, આખરી નિર્ણય અમ્પાયરનો રહેશે, દરેક ટીમોએ વાઇટ ટી શર્ટ અને બ્લુ ટ્રેક પેન્ટમાં ક્રિકેટ રમવા આવવું, આખરી નિર્ણય આયોજકોનો રહેશે, કોઈપણ સંજોગોમાં ફિઝિકલ ઈજા પહોંચે તો આયોજકો જવાબદાર રહેશે નહિ, કોઈપણ ટીમમાં બ્રાહ્મણ સિવાયનો ખેલાડી હશે તો તે તેમને ડીસ કયોલીફાય કરવામાં આવશે, સમાજનું આયોજન હોવાથી દરેક ખેલાડીએ સાથ સરકાર આપવો, ખેલાડીએ આધાર કાર્ડ સાથે રાખવું, એક ખેલાડી એક જ ટીમમાં રમી શકશે, દરેક ining 45 મિનિટ ની રહેશે, તેમ આયોજક શ્રી પરશુરામ યુવા ગૃપ મોરબી ની યાદીમાં જણાવવામાં આવ્યું છે. જેમાં શુભેચ્છક તરીકે સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી, બ્રહ્નપુરી દેવલોપર્સ મોરબી, શ્રી પરશુરામ ધામ ટ્રસ્ટ મોરબી, સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ મોરબી અને સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળે શુભેચ્છા પાઠવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!