Saturday, May 4, 2024
HomeGujaratમોરબી પોલીસ દ્વારા વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સ પર પાસા હેઠળ કાર્યવાહી...

મોરબી પોલીસ દ્વારા વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સ પર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી

મોરબીમાં વિદેશી દારૂ પકડવાના બનાવો અનેક વખત પ્રકાશમાં આવે છે એમાં પણ મોરબી એલસીબી દ્વારા છેલ્લા એક મહિનામાં દારૂ ભરેલા બે ટ્રક ઝડપી પાડવામાં આવ્યા હતા અને કડક કાર્યવાહી કરવામાં આવી હતી સાથે સાથે આવા દારૂના કેસમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી જિલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા એક આરોપી ગોવિંદ પુનાજી મીણા (ઉ.વ.૩૨ રહે.ચોરાઈફળી, બીછીવાળ પોસ્ટ: કલ્યાણપુર રાજસ્થાન) વાળાની પાસા વોરન્ટ હેઠળ અટકાયત કરી સુરત ખાતે લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!