મોરબી શકત શનાળા ગામે નિતીનનગર સોસાયટી પાછળ આવેલ ધર્મલાભ સોસાયટીમાંથી આરોપી મિતરાજસિંહ જગદીશસિંહ જાડેજા ઉવ.૧૯ રહે.શકત શનાળા પ્લોટ વિસ્તારવાળાને એ ડિવિઝન પોલીસ ટીમે ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જની ૩ નંગ બોટલ કિ.રૂ.૨,૦૮૮/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.