મોરબી-૨ વિસ્તારમાં રણછોડનગર પાણીના ટાંકા પાસેથી આરોપી અરમાનભાઈ ઉર્ફે ભાણો ઇકબાલભાઈ જુનેજા ઉવ.૨૧ રહે.રણછોડનગરવાળો ઈસમ શંકાસ્પદ હાલતમાં કોથળો લઈને ઉભેલ હોય તે દરમિયાન સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે તે ઓસમને રોકી તેના પાસે રહેલ કોથળાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારની અલગ અલગ કંપનીની ૮ બોટલ કિ.રૂ.૬,૨૬૯/-મળી આવી હતી, જેથી આરોપીની અટક કરી બી ડિવિઝન પોલીસે તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.