Saturday, July 27, 2024
HomeGujaratમાળીયા(મી)ના ખીરસરા ગામ પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

માળીયા(મી)ના ખીરસરા ગામ પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

માળીયા મી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખીરસરા ગામ ઝાંપા પાસેથી માળીયા મી. પોલીસે એક શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડી કાયદેસરની કર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મી. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, કરણ ભરતભાઇ કુભારવાડીયા (રહે.ફડસર તા.જી.મોરબી) નામના શખ્સે જીતેશભાઇ પ્રભુભાઇ ધંધુકીયા (રહે-ખીરસરા તા.માળીયા મીં જી.મોરબી)ને પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની બોટલો આપેલ છે જે હકીકતના આધારે પોલીસે જીતેશભાઇને ખીરસરા ગામના ઝાંપા પાસેથી પકડી પાડી તેની પાસેથી રોયલ ચેલેંજ ફાઇન રીજર્વ વ્હીસ્કીની ૦૩ બોટલોનો રૂ.-૧૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી છે. જયારે કરણ ભરતભાઇ કુભારવાડીયા સ્થળ પર હાજર મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે,

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!