હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટાઉન વિસ્તારમાં અસ્થા રોડ ઉપરથી આરોપી ખેમરાજભાઈ મન્નાલાલ ડાંગી ઉવ.૪૧ રહે.હાલ હળવદ મોરબી ચોકડી મૂળરહે.શોભાગપુરા જી.ઉદયપુર રાજસ્થાન વાળાને વિદેશી દારૂ ૮ પીએમની ૨ નંગ બોટલ કિ.રૂ.૯૩૦/- સાથે ઝડપી લઈ લેવામાં આવી, તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.