Friday, December 27, 2024
HomeGujaratહળવદના ઘનશ્યામગઢ પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માતમાં પોલીસ ફરિયાદ નોંધાઇ

હળવદના ઘનશ્યામગઢ પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માતમાં પોલીસ ફરિયાદ નોંધાઇ

હળવદના ઘનશ્યામગઢ પાસે ગત તા.૧ નાં રોજ જીજે-૧૩-એટી-૯૩૧૭ નમ્બરનું ડમ્પર પૂર ઝડપે રોંગ સાઈડમાં ધસી આવી સામેથી આવતી જીજે-૧૮-યુ-૪૯૧૦ નંબરની કાર સાથે ધડાકાભેર અથડાયુ હતું આ બનાવમાં ૨૯ વર્ષીય યુવાન વિક્રમભાઈ રણછોડભાઈ રાજપરા નામના ચાલકને બન્ને પગે ગંભીર ઇજા પહોંચી હતી આ ઉપરાંત અન્ય બે વ્યક્તિ કલ્પેશભાઈ અને ખોડાભાઈને ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવાને હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ અંગેની વધુ તપાસ હેડ.કોન્સ્ટેબલ બી.એમ.આલ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!