Monday, November 18, 2024
HomeGujaratમોરબીમાં જમવા બાબતે પતિએ પત્નીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં જમવા બાબતે પતિએ પત્નીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં રહેતા યુવકે તેની પત્નીને જમવાનુ સારૂ નથી બનાવતી તેમ કહી બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના રાજપર રોડ, મારૂતી નંદન સોસાયટી, શનાળા સમાજ વાડી પાછળ રહેતા મૂળ રાજપર ગામના જ્યોતિબેન પિન્ટુભાઇ ઉર્ફે બકો નાનજીભાઇ મારવણીયા નામના પરિણીતાને તેના પતિ પિન્ટુભાઇ ઉર્ફે બકો નાનજીભાઇ મારવણીયા (રહે. રાજપર ગામ તા.જી.મોરબી)એ ગત તા.૧૮/૦૭/૨૦૨૩ ના રાત્રીના સમયે પોતાના ઘરે હોય ત્યારે જમવાનુ સારૂ નથી બનાવતી તેમ કહી બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી શરીરે મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!