Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેરમાં સીરામીક કારખાના નજીક કારમાંથી 108 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેરમાં સીરામીક કારખાના નજીક કારમાંથી 108 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેરના ડયુરેજા સીરામીક પાછળ રેઢી પડેલ કારમાંથી 108 બોટલ દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન આરોપી નાશી છુટતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનથી 12 કિમિ દૂર આવેલ ડયુરેજા સીરામીકની દીવાલ પાસે રહેલ હુન્ડાઈ કંપની એસેન્ટ ગાડી રજી નંબર GJ-05-CM-7192માંથી ઇંગ્લીશ દારૂની MCDOWELLS NO.1 ની શીલબંધ બોટલો નંગ-૧૦૮ જેની કીરૂ ૪૦૫૦૦નો મુદામાલ ઝડપાયો હતો. જેને પગલે વાંકાનેર સીટી પોલીસે કાર દારૂ સહિત ૧,૪૦,૫૦૦/- ના મુદામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસની આ રેઇડ દરમીયાના હુન્ડાઈ કંપની એસેન્ટ ગાડી રજી નંબર GJ-05-CM-7192નો ડ્રાઈવર નાશી જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!