હળવદના સુંદરગઢ ગામની ઉગમણી પાટી સીમમાં માતાજીના મંદીર તરફ નદી કાંઠા નજીક જાહેરમાં પડેલા દેસી દારૂ બનાવવાનો 800 લીટર રૂ. 1600 ની કિમતનો આથો અને 23 લીટર દેશી દારૂ રૂ. ૪૬૦/- મળી કુલ 2060/- રૂપિયાનો મુદામાલ હોવાની બાતમીના આધારે રેડ કરી તમામ મુદામાલ જપ્ત કર્યો છે જ્યારે આ મુદામાલ રાખનાર આરોપીઓ પીન્ટુ ઘનશ્યામભાઇ ખાંભડીયા તથા બળદેવભાઇ ઉર્ફે મુન્નો બાબુભાઇ કોળી રહે બંને સુંદરગઢ વાળા વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.