Saturday, January 11, 2025
HomeGujaratમોરબીનાં ભવાની ચોક પાસે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:આરોપીની શોધખોળ

મોરબીનાં ભવાની ચોક પાસે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:આરોપીની શોધખોળ

મોરબીમાં તહેવારો નજીક આવતા મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિદેશી દારૂના વિક્રેતાઓ પર ધોંસ બોલાવી છે.ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે મોરબી ભવાની ચોક પાસે રહેણાક મકાનમાં રેઈડ કરી વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે મોરબી ભવાની ચોક પાસે ઉમેશ મગનભાઈ ડાંગર નામના ઇસમ ના રહેણાંક મકાનમાં રેઈડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની સિગ્નેચર રેર એજન્ડ વ્હીસ્કીની ૯ બોટલનો રૂ.૯૦૦૦/- તથા કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બિયરના ૧૬ ટીનનો રૂ ૧૬૦૦/- ગણી કુલ રૂ.૧૦,૬૦૦/-નો મુદામાલ કબ્જે કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!