Thursday, January 16, 2025
HomeGujaratમોરબીમાં રહેણાક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીમાં રહેણાક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી વાવડી રોડ પર રહેતા આરોપીના રહેણાક મકાનમાં પોલીસે રેઇડ પાડી ૬૦ બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના કિષ્ના પાર્કમાં રહેતો રફીકભાઈ ઉસ્માનભાઈ અજમેરી (ઉ.વ.૪૩) ના મકાનમાં દારૂનો જથ્થો સંગ્રહયો હોવાની બાતમી મળતા પોલીસ દોડી ગઈ હતી આ દરમીયાન અલગ અલગ બ્રાન્ડની ઈગ્લીસ દારૂની ૬૦ બોટલ કિ.રૂ.૨૫૯૮૦નો મુદામાલ પકડ્યો હતો જેની પૂછપરછમાં આ દારૂ આરોપી જીતરાજસિંહ ક્રિપાલસિંહ ગોહીલ (ઉ.વ.૨૧ રહે હાલ શ્રધ્ધા પાર્ક નવલખી રોડ મોરબી મુળ રહે આમલા ગામ તા.શીહોર જી ભાવનગર)એ અલ્ટો કાર રજી નં.જીજે-૦૬-બીએ-૧૭૨૫ કિ રૂ ૧,૦૦,૦૦૦ આપ્યો હોવાનું ખુલતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!