Friday, October 4, 2024
HomeGujaratવાંકાનેરના ચંદ્રપુરના નાલા પાસેથી રીક્ષાચાલક શખ્સ વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપાયો

વાંકાનેરના ચંદ્રપુરના નાલા પાસેથી રીક્ષાચાલક શખ્સ વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપાયો

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ પ્રોહી. તથા જુગાર બાબતે વાંકાનેર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ચંદ્રપૂરના નાલા પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાઇ આવતા તેને રોકી તેની અંગ ઝડતી લેતા પેન્ટના નેફામાંથી વિદેશી દારૂની ૮ પીએમ બ્રાન્ડની ૭૫૦મીલીની એક બોટલ મળી આવી હતી. આ સાથે આરોપી મહેશભાઈ કેશુભાઈ પરમાર ઉવ.૨૪ ધંધો રીક્ષા ડ્રાઇવિંગ રહે. વાંકાનેર તાલુકાના કેરાળા ગામવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી વિદેશી દારૂની એક બોટલ કિ.રૂ.૩૭૫/- કબ્જે લઈ આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો રજી. કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!