Saturday, January 4, 2025
HomeGujaratમોરબી-૨ હાઉસીંગ બોર્ડમાંથી મોંઘીદાટ સ્કોચ-વ્હિસ્કીની એક બોટલ સાથે એકની અટક

મોરબી-૨ હાઉસીંગ બોર્ડમાંથી મોંઘીદાટ સ્કોચ-વ્હિસ્કીની એક બોટલ સાથે એકની અટક

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડમાંથી એક શખ્સ મોંઘીદાટ જે એન્ડ બી સ્કોચ વ્હિસ્કીની ૧ નંગ બોટલ કિ.રૂ.૧,૮૦૦/- સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ઝપટે ચડ્યો હતો. આ સાથે પોલીસે આરોપી ભગીરથસિહ ઉર્ફે ભગી સુરુભા ઝાલા ઉવ.૩૩ રહે-ભાગ્યલક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડ મોરબી-૨ ની ધરપકડ કરી તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!