Tuesday, September 24, 2024
HomeGujaratવાંકાનેરની નર્સરી ચોકડી નજીકથી વિદેશી દારૂની એક નાની બોટલ સાથે એકની અટક

વાંકાનેરની નર્સરી ચોકડી નજીકથી વિદેશી દારૂની એક નાની બોટલ સાથે એકની અટક

વાંકાનેરની નર્સરી ચોકડી નજીક સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે ત્યાં શંકાસ્પદ હાલતમાં ઉભેલ યુવકને રોકી તેની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની ૩૮૦એમએલની શીલપેક એક બોટલ કિ.રૂ.૨૦૦/-મળી આવી હતી. આ સાથે આરોપી જીતેશભાઈ વિનુભાઈ સારલા ઉવ.૨૭ રહે.હશનપર બી.પી.એલ વિસ્તાર તા.વાંકાનેરવાળાની અટકાયત કરી તેની સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!