Wednesday, January 15, 2025
HomeGujaratવાંકાનેરના ભલગામમાં ઝેરી જનાવર કરડતા ત્રણ વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત

વાંકાનેરના ભલગામમાં ઝેરી જનાવર કરડતા ત્રણ વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાનાં વાંકાનેર તાલુકાનાં ભલગામમાં લાખાભાઇ ભરવાડ ની વાડીમા એક બાળાને રમતી વેળાએ કોઈ ઝેરી જનાવર કરડી જતા તેંનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના જેસીંગભાઇ સોલંકીની દીકરી અર્પિતા જેસીંગભાઇ સોલંકી તેના મામાના મોરબીનાં ભલગામમાં લાખાભાઇ ભરવાડ ની વાડીમા આવેલ ઘરે હતી. ત્યારે કોઈ ઝેરી જનાવર આવી તેને કરડી ગયેલ હતો.જેની જાણ થતા તેને સારવાર અર્થે બેભાન હાલતમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ચીલ્ડ્રન વોર્ડમાં ફરજ પર રહેલ ડો. અમીત પરમારે બાળકીની તપાસ કરી તેને મૃત જાહેર કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!