Saturday, June 28, 2025
HomeGujaratસૂરજબારી પુલ નજીક પવનચક્કી ભરેલ ટ્રેલર પલટી મારી કાર પર પડ્યું;ગંભીર અકસ્માતમાં...

સૂરજબારી પુલ નજીક પવનચક્કી ભરેલ ટ્રેલર પલટી મારી કાર પર પડ્યું;ગંભીર અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત:ત્રણ ઇજાગ્રસ્ત

મોરબીના માળીયા કચ્છ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. સૂરજબારી પાસે પવનચક્કી ભરેલ ટ્રેલર નીચે કાર ઘૂસી જવા પામી હતી. જે ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સામખિયાળી પોલીસ, ૧૦૮ ની ટીમ અને હાઇવે ઓથોરિટીએ કારમા સવાર લોકોને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

- Advertisement -
- Advertisement -

મોરબીના માળિયા કચ્છ હાઈવે પર વધુ એક વખત અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. સૂરજબારી પુલ નજીક પવનચક્કીના પાંખ ભરેલ ટ્રેલરની કાર આવી ગઈ હતી. તેઓ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કચ્છ પૂર્વની સામખિયાળી પોલીસ, ૧૦૮ ટીમ અને હાઈવે ઓથોરિટીની ટીમોએ કારમાં સવાર લોકોને બહાર કાઢી સારવાર માટે લઇ જવાની કામગીરી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!