Thursday, April 25, 2024
HomeGujaratહળવદ જીઆઈડીસી નજીક ગેરેજમાં સેલ્ફ મારતા ટ્રક ચાલુ થઇ અન્ય ટ્રક સાથે...

હળવદ જીઆઈડીસી નજીક ગેરેજમાં સેલ્ફ મારતા ટ્રક ચાલુ થઇ અન્ય ટ્રક સાથે અથડાયો, ટ્રક વચ્ચે આવી જતાં એકનું મોત

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ જીઆઈડીસી પાસે આવેલ ગુરુકૃપા ગેરેજ ખાતે થાવરચંદ અમરાજી મીણા (રહે. રાજસ્થાન) વાળા તેની ટ્રક ટ્રેઇલર નં. જીજે-૨૭-ટી-૨૧૮૨ લઈને ઉભા હોય અને દરવાજે ઉભા રહી સેલ્ફ મારતા ટ્રક ગીયરમાં હોવાથી ચાલુ થઇ ચાલવા લાગી હતી જેથી ત્યાં રહેલ બીજા ટ્રક નં. જીજે-૨૭-એક્સ-૩૬૦૩ સાથે અથડાયો હતો અને થાવરચંદ મીણા બંને ટ્રક વચ્ચે આવી જતા તેમનું મોત થયુ હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!