Monday, November 18, 2024
HomeGujaratહળવદની મહિલાએ પોતાની બીમારીથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ

હળવદની મહિલાએ પોતાની બીમારીથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ

હળવદમાં વધુ એક પરણિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પરણિતાને અવાર નવાર વળગણ આવતુ હોય જેનાથી કંટાળી તેને કચરા પોતા કરવાની ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદનાં શીવપુર ગામે રહેતી દિવ્યાબેન દેવરાજસિંહ ચૌહાણ નામની પરણિતાને અવાર નવાર વળગણ આવતુ હોય જેનાથી કંટાળી પરણિતાએ પોતાના ઘરે કચરા પોતા કરવાની ફીનાઈલની બોટલમાંથી થોડી ફીનાઈલ પી જતા તેને તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવી હતી. ત્યારે હાલ પરણિતાની હાલત સ્થિર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાના એક વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!