Sunday, June 1, 2025
HomeGujaratમોરબીના રાજપરમાં કોટન મીલની લેબર ઓરડીમાં શ્રમિકે ગળેટૂંપો ખાઈ આપઘાત કર્યો.

મોરબીના રાજપરમાં કોટન મીલની લેબર ઓરડીમાં શ્રમિકે ગળેટૂંપો ખાઈ આપઘાત કર્યો.

મોરબી તાલુકાના રાજપર ગામે સદગુરૂ કોટન મીલની ઓરડીમા રહેતા મૂળ ટાડા ગામ તા.ગનવારી જી.ધાર મધ્યપ્રદેશના વતની લોકેશભાઇ વેસ્તાભાઇ સોલંકી ઉવ.૨૮એ ગઈકાલ તા.૩૦/૦૫ના રોજ સદગુરૂ કોટન મીલની ઓરડીમા કોઇ અગમ્ય કારણોસર પોતાની જાતે પોતાની ઓરડીમા ગળે ફાસો ખાઇ જતા લોકેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ પોલીસે અ. મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!