વાંકાનેર તાલુકાના રંગપર ગામ પાસે આવેલ મેસરીયા ગામ બસ સ્ટેન્ડ પાછળ મેનેક્સ કંપોઝાઈટ એલ.એલ.પી નામના કારખાનામાં કામ કરતા શ્યામશીંગ રાજારામ યાદવ ઉવ-૪૦ રહે.હાલ રહે.પ્લોટ નંબર સર્વે નંબર ૨૨૪૧૨૫ મેસરીયા બસ સ્ટેન્ડની પાછળ રંગપર ગામ તા. વાંકાનેર મૂળ નીજામપુર આજમગઢ નીજામાબાદ ઉત્તરપ્રદેશ વાળાને ગઈ તા.૦૧/૦૫ના રોજ સવારે છાતીમાં દુખાવો ઉપડતા, તેને કુવાડવા સર્વોદય મલ્ટી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તારીખ ૦૧/૦૫/૨૦૨૫ બપોરના ૧૩/૩૦ વાગ્યે ફરજ પરના ડોક્ટરે શ્યામસીંગને મરણ જાહેર કરતા સનાગર બનાવ મામલે પ્રથમ કુવાડવા પોલીસે અ. મોતની નોંધ કરી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફોરવર્ડિંગ કાગળો મોકલતા, જે આધારે વાંકાનેર તાલુજ પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.