Sunday, October 6, 2024
HomeGujaratમોરબીના પીપળી રોડ નજીક ફેક્ટરીના શેડ ઉપરથી નીચે પટકાતા શ્રમીકનું પ્રાણ પંખેરું...

મોરબીના પીપળી રોડ નજીક ફેક્ટરીના શેડ ઉપરથી નીચે પટકાતા શ્રમીકનું પ્રાણ પંખેરું ઉડી ગયું

મોરબીના ટીંબડી પાટીયાથી પીપળી રોડ ઉપર જતા રસ્તે આવેલ શિવમ બ્લેકરો કારખાનાના શેડ ઉપરથી અકસ્માતે પડી જતા વેરસીંગ ધનાજયા કનોજે ઉવ.૫૨ રહે.શિવમ બ્લેકરો કારખાનામાં નું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે મરણ જનારની ડેડબોડી મોરબી સરકારી હોસ્પીટલમાં વિપુલભાઇ રૂગનાથભાઇ લાવેલ અંગેની જાહેરાત કરતા મોરબી તાલુકા પોલીસે અ.મોત રજી. કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!