Friday, September 20, 2024
HomeGujaratમોરબીમાં રિલાયન્સ મોલના કર્મચારી સાથે દાદાગીરી કરતા ઈસમ વિરૂદ્ધ કાર્યવાહી કરવા લેખિત...

મોરબીમાં રિલાયન્સ મોલના કર્મચારી સાથે દાદાગીરી કરતા ઈસમ વિરૂદ્ધ કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરાઈ

મોરબીમાં આવેલ રિલાયન્સ મોલ ના કર્મચારીએ પોલીસ મથકમાં અરજી કરી છે જેમાં વિશાલ બોરિચા નામનો શખ્સ રિલાયન્સ મોલમાં આવીને દાદાગીરી કરીને જ્ઞાતી પ્રત્યે અપમાનજનક શબ્દો કહેતા કાર્યવાહી કરવા માટે ની અરજી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં આવેલ રિલાયન્સ મોલના કર્મચારી શૈલેષભાઈ પરમારએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈને કરેલ અરજી માં જણાવવામાં આવ્યું છે કે વિશાલ બોરીચા નામનો ઇસમ રિલાયન્સ મોલમાં આવીને અરજદાર સાથે દાદાગીરી કરીને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલ્યાં હોવાથી વિશાલ બોરિચા નામના ઇસમ વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની રજુઆત કરવામાં આવી છે. તેમજ આ અરજી સાથે સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!