મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગઈ તા.૩૦ અપ્રિલના રોજ ધ્રાંગધ્રાના વતની ઘનશ્યામ ઝાલા ઉવ.૩૭ ફેફસાની બીમારી સબબ દાખલ હોય, જ્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈ તા.૦૫ મે ના રોજ ઘનશ્યામ ઝાલાનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે સમગ્ર મૃત્યુના બનાવ અંગે ફરજ પર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા, પોલીસે સ્થળ ઉપર પહોંચી, બનાવ અંગે પ્રાથમિક વિગતો મેળવી, અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.