મળતી માહિતી અનુસાર, ભાવેશભાઇ રમેશભાઇ દલસાણીયા ઉવ ૩૧ રહે.વાંકાનેર મીલપ્લોટ નવજીવન સોસાયટીવાળાએ ગઈકાલ તા.૦૩/૦૧ના સાંજના સાડા પાંચ વાગ્યા પહેલા મકાનના પહેલા રૂમમાં કોઈ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઇ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકના કુટુંબીજન પાસેથી પ્રાથમિક વિગતો મેળવી વાંકાનેર સીટી પોલીસે મૃત્યુના બનાવ અંગે અકસ્માતે મોતની નોંધ રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.